શનાયા કપૂર તેના લૂકને લઈ ચર્ચામાં છે વ્હાઈટ સાડીમાં શનાયા કપૂરે ફોટોશૂટ કરાવ્યું વ્હાઈટ સાડી લૂકમાં ખૂબ જ સુંદર લાગી એક્ટ્રેસ અલગ-અલગ અંદાજમાં શનાયાએ કેમેરાની સામે આપ્યા પોઝ શનાયા કપૂર તેના કાતિલ ફોટોશૂટને લઈ ચર્ચામાં છે વ્હાઈટ સાડી લૂકમાં શનાયા ખૂબ જ સુંદર લાગી રહી છે શનાયા કપૂર સંજય કપૂરની દિકરી છે બોલ્ડ અંદાજને લઈ ચર્ચામાં રહે છે અભિનેત્રીના ઈન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે (તમામ તસવીરો શનાયા-ઈન્સ્ટાગ્રામ)