નેહા મલિક ટ્રેડિશનલ લૂકમાં જોવા મળી ભોજપૂરી એક્ટ્રેસ નેહાએ કરાવ્યું શાનદાર ફોટોશૂટ નવરાત્રિના પર્વ પર ટ્રેડિશનલ લૂકમાં જોવા મળી નવા લૂકમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે અભિનેત્રીના ફેન્સ પણ તેના લૂકને લાઈક કરી રહ્યા છે નેહા મલિકે ટ્રેડિશનલ લૂકમાં આપ્યા શાનદાર પોઝ નેહા મલિકે પંજાબી મ્યૂઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે બોલ્ડ અને હોટ તસવીરોને લઈ ચર્ચામાં રહે છે ઈન્સ્ટાગ્રામ પર એક્ટ્રેસ દરરોજ નવા લૂકમાં જોવા મળે છે (તમામ તસવીરો નેહા મલિક-ઈન્સ્ટાગ્રામ)