એક્ટ્રેસ જાહ્નવી કપૂર દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે અભિનેત્રીએ હાલમાં પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે જાહ્નવીએ ગોલ્ડન લૂકમાં શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે ગોલ્ડન બોડીકોન લૂકમાં જાહ્નવી કપૂર ખૂબ જ સુંદર લાગી રહી છે જાહ્નવી કપૂરનું આ નવું ફોટોશૂટ વાયરલ થયું છે ચાહકો તેના આ બોલ્ડ અંદાજને લાઈક કરી રહ્યા છે જાહ્નવી હાલમાં ફિલ્મ દેવરામાં જોવા મળી રહી છે આ ફિલ્મમાં તે જૂનિયર એનટીઆર સાથે જોવા મળી જાહ્નવીનું નવું ફોટોશૂટ ઈન્સ્ટા પર વાયરલ થયું છે (તમામ તસવીરો જાહ્નવી કપૂર-ઈન્સ્ટાગ્રામ)