એક્ટ્રેસ જાહ્નવી કપૂર સાડી લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે



મોટાભાગે ઈવેન્ટમાં જાહ્નવી સાડી લૂકમાં જ જોવા મળે છે



એક્ટ્રેસને સાડી પહેરવી ખૂબ જ પસંદ છે



સાડી લૂકમાં જાહ્નવી કપૂર ખૂબ જ સુંદર લાગે છે



એક્ટ્રેસનો સાડી લૂક જોરદાર વાયરલ થાય છે



ચાહકો પણ તેના લૂકની પ્રશંસા કરે છે



સ્ટાઈલિશ રેડ સાડીમાં જાહ્નવી કપૂર



સાડી લૂકમાં ખૂબ જ હોટ લાગી એક્ટ્રેસ જાહ્નવી કપૂર



ચાહકો પણ તેના બોલ્ડ સાડી લૂક પર ફિદા થયા



(તમામ તસવીરો- એક્ટ્રેસ જાહ્નવી કપૂર ઈન્સ્ટાગ્રામ)