બૉલીવુડ ગર્લ ઋષિતા ભટ્ટે નવા લૂકથી ફેન્સના હોશ ઉડાવ્યા છે



આ વખતે ઋષિતાએ ટ્રેડિશનલ ડ્રેસમાં શાનદાર ફોટોશૂટ કરાવ્યુ છે



ઋષિતા ભટ્ટે લૉન્ગ શરારા ડ્રેસમાં એકથી એક શાનદાર પૉઝ આપ્યા છે



લૉન્ગ હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



ઋષિતા ભટ્ટે શાહરૂખ સાથે ફિલ્મ 'અશોકા'થી બૉલીવુડ ડેબ્યૂ કર્યુ હતુ



ઋષિતા ભટ્ટ અત્યારે 42 વર્ષની થઇ ચૂકી છે, છતાં પણ એકદમ હૉટ છે



ઋષિતા ભટ્ટનો જન્મ મુંબઇની એક મરાઠી ફેમિલીમાં થયો હતો



ઋષિતા ભટ્ટ લંડનમાં ભણી હતી. તે એક સારી કથક ડાન્સર છે



ઋષિતા ભટ્ટ હિંદીની સાથે બંગાળી અને મરાઠી ફિલ્મ્સમાં પણ કામ કર્યું છે



તમામ તસવીરો ઋષિતા ભટ્ટના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે