એક્ટ્રેસ અને સિંગર સૌફી ચૌધરી તેના બોલ્ડ લૂકને લઈ ચર્ચામાં સૌફી ચૌધરી દરેક લૂકમાં સુંદર લાગે છે સૌફી બોડીકોન ડ્રેસમાં હોટ લાગે છે એક્ટ્રેસ અવારનવાર બોડીકોન લૂકમાં જોવા મળે છે ગ્રીન બોડીકોન લૂકમાં શાનદાર પોઝ આપતી જોવા મળી ચાહકો પણ તેની તસવીરોને લાઈક કરે છે બ્લેક બોડીકોન લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે ચાહકો પણ તેના હોટ લૂક પર ફિદા થાય છે સૌફીની આ તસવીરો જોરદાર વાયરલ થઈ રહી છે (તમામ તસવીરો- સૌફી ઈન્સ્ટાગ્રામ)