બૉલીવુડની યંગ ગર્લ ગણાતી જ્હાન્વી કપૂરે નવા લૂકથી ફેન્સને ઘાયલ કર્યા છે તાજેતરમાં જ યંગ ગર્લ જ્હાન્વીનો લૉન્ગ વેસ્ટર્ન ડ્રેસમાં ક્યૂટ અંદાજ સામે આવ્યો છે જ્હાન્વીએ બ્લેક એન્ડ વ્હાઇટ કૉમ્બિનેશનમાં ડ્રેસ પહેર્યો હતો ઓપન હેર, હાઇ હીલ્સ, સ્મૉકી મેકઅપ સાથે લૂકને કેરી કર્યો હતો કેમેરા સામે જ્હાન્વી કપૂરે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા હતા બોલિવૂડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે જ્હાન્વી કપૂર આ દિવસોમાં સતત પોતાની તસવીરો શેર કરતી રહે છે અભિનેત્રી જ્હાન્વી કપૂરની તસવીરોને ચાહકો લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે જ્હાન્વી કપૂર બોલિવૂડની સૌથી સ્ટાઈલીસ્ટ અભિનેત્રીઓમાની એક છે તમામ તસવીરો જ્હાન્વી કપૂરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે