અભિનેત્રી જિનલ જોશી તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી જિનલ જોશીએ બ્લેક લૂકમાં હોટ ફોટોશૂટ કરાવ્યું છે કેમેરાની સામે હોટ અંદાજમાં અભિનેત્રીએ આપ્યા પોઝ અભિનેત્રી બ્લેક લૂકમાં કાતિલ પોઝ આપી રહી છે જિનલ જોશીનો આ હોટ લૂક વાયરલ થયો છે અભિનેત્રીની તસવીરોને ફેન્સ લાઈક કરી રહ્યા છે આ પ્રથમ વખત નથી કે જિનલે બોલ્ડ તસવીરો શેર કરી હોટ જિનલ જોશી જાણીતી મરાઠી એક્ટ્રેસ છે હોટ તસવીરો શેર કરી જિનલ ચર્ચામાં રહે છે (તમામ તસવીરો જિનલ જોશી-ઈન્સ્ટાગ્રામ )