બૉલ્ડ એન્ડ બિન્દાસ એક્ટ્રેસ કાજલ અગ્રવાલે નવા લૂકમાં નવી તસવીરો શેર કરી છે સાઉથ સ્ટાર અને બૉલીવુડની હૉટ ગર્લ કાજલે નવા લૂકમાં તસવીરો શેર કરી છે આ વખતે કાજલનો ઓલ બ્લેક લૂક ઇન્ટરનેટ પર છવાયો છે, આમાં કાતિલ-સ્ટનિંગ લાગે છે હેરી બન, હાઇ હીલ્સ, પાતળી કમર અને સ્મૉકી મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે કાજલ અગ્રવાલ એક્ટિંગની સાથે સાથે સુંદરતાથી પણ ફેન્સના દિલ જીતી લે છે અભિનેત્રી ચાહકોને અપડેટ કરવા માટે તેના લેટેસ્ટ ફોટા અને વીડિયો શેર કરતી રહે છે કાજલ અગ્રવાલે તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ ફોટા શેર કર્યા છે કાજલે બોલિવૂડથી લઈને સાઉથની ફિલ્મોમાં જોરદાર કામ કર્યું છે કાજલ ગ્ન બાદ અને એક બાળકની માતા હોવા છતાં તે પોતાના કામમાં સંપૂર્ણ રીતે સક્રિય છે તમામ તસવીરો કાજલ અગ્રવાલના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે