ફિલ્મની હૉટ ગર્લ ગણાતી કાજલ અગ્રવાલે એકથી એક ખાસ તસવીરો શેર કરી છે કાજલ અગ્રવાલે કેમેરા સામે નવી પૉઝ આપીને ફેન્સને ચોંકાવી દીધા છે આ વખતે કાજલ અગ્રવાલે એમ્બ્રૉઇડરી આઇવરી ડ્રેસમાં સુંદર તસવીરો શેર કરી છે કાજલ અગ્રવાલે દુલ્હનની જેમ ચણીયા-ચોળી લૂકમાં નવા પૉઝ આપ્યા છે હેરી બન, હાઇ હીલ્સ અને હેવી જ્વેલરી સાથે કાજલ અગ્રવાલે લેટેસ્ટ લૂક કેરી કર્યો છે કાજલ અગ્રવાલે કેમેરા સામે ક્લીવેજને જબરદસ્ત રીતે ફ્લૉન્ટ કરી છે કાજલ અગ્રવાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અભિનેત્રી ચાહકોને અપડેટ કરવા માટે તેના લેટેસ્ટ ફોટા અને વીડિયો શેર કરતી રહે છે કાજલની પોસ્ટને ચાહકો ખૂબ પસંદ કરે છે અને યુઝર્સ પણ તેના પર ઘણો પ્રેમ વરસાવે છે તમામ તસવીરો કાજલ અગ્રવાલના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે