મોડલ અને અભિનેત્રી કંગના શર્મા દરેક લૂકમાં સુંદર લાગે છે

બ્લેક સ્પોર્ટ લૂકમાં કંગનાએ તસવીરો શેર કરી છે

નવા લૂકમાં બ્લેક શોર્ટ્સમાં કંગના કાતિલ પોઝ આપતી જોવા મળી

મોડલ અને અભિનેત્રી કંગના શર્માએ કાતિલ ફિગર ફ્લોન્ટ કર્યું

એક્ટ્રેસની તસવીરો પર ફેન્સ ફિદા થયા છે

અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા છે

કંગના શર્મા ફિલ્મ 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી'માં જોવા મળી હતી

કંગના શર્મા સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે

ફેન્સ પણ તેના બોલ્ડ લૂકને લાઈક કરે છે

(તમામ તસવીરો કંગના શર્મા-ઈન્સ્ટાગ્રામ)