ટીવી એન્ડ ફિલ્મ અભિનેત્રી કરિશ્મા શર્માએ ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે



શૉર્ટસ પહેરી કરિશ્માએ કેમેરા સામે બ્યૂટીફૂલ પૉઝ આપ્યા છે



ઓપન હેર, હાઇ હીલ્સ, સ્માઇલી ફેસ સાથે કરિશ્માએ લૂકને કેરી કર્યો છે



ટીવી ઈન્ડસ્ટ્રીથી બોલિવૂડ સુધીની સફર કરનાર કરિશ્મા શર્મા પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે



એક્ટ્રેસ અને મોડલ કરિશ્મા શર્મા પોતાની બોલ્ડ સ્ટાઈલને કારણે ઈન્ટરનેટ પર અવારનવાર ચર્ચામાં રહે છે



કરિશ્મા શર્મા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બોલ્ડ બિકીની તસવીરો શેર કરીને ચાહકોમાં અવારનવાર ચર્ચામાં રહે છે



કરિશ્મા શર્માને ઈન્સ્ટાગ્રામ પર 2.3 મિલિયન લોકો ફોલો કરે છે



બોલ્ડ અંદાજમાં પોઝ આપતી વખતે કરિશ્મા શર્મા ખૂબ જ સ્ટાઇલિશ અને સુંદર લાગી રહી છે



બે વર્ષ ડેટિંગ કર્યા બાદ બન્ને સહમતીથી અલગ થયા હતા



તમામ તસવીરો કરિશ્મા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે