ટીવી એક્ટ્રેસ શિવાંગી જોશીએ તેના લેટેસ્ટ ફોટોશૂટે ધૂમ મચાવી છે શિવાંગી જોશીએ બોલ્ડ ડ્રેસમાં સુંદર લાગી રહી છે. શિવાંગી ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’થી દરેક ઘરમાં ફેમસ થઇ છે શિવાંગી છેલ્લી વાર સીરિયલ ‘બરસાતેં’માં જોવા મળી હતી ફેન્સ શિવાંગીને ફરીથી સ્ક્રીન પર જોવા માંગે છે હાલમાં જ શિવાંગીએ તેનું બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું શિવાંગી જોશી વેબ સીરિઝ Heart Beat સુંદર લાગી રહી હતી. જેને શિવાંગીએ ખૂબ જ સુંદર રીતે ફ્લોન્ટ કરી હતી. All Photo Credit: Instagram