બોલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નૂએ નવું ફોટોશૂટ કરાવ્યું છે



તાપસી પન્નૂએ આ ફોટોશૂટની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે



આ ફોટોશૂટમાં તાપસી ખૂબ જ બોલ્ડ લાગી રહી છે



તાપસી પન્નુ ફિલ્મોની સાથે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.



દરરોજ અભિનેત્રી પોતાની સિઝલિંગ પોસ્ટ્સથી તેના ચાહકોનું દિલ જીતી રહે છે.



અભિનેત્રી ગ્લેમરસ આઉટફિટમાં જોવા મળી રહી છે



અભિનેત્રી કેમેરા સામે પોઝ આપતી જોવા મળે છે



તાપસી પન્નુ શાહરૂખ ખાન સાથે ફિલ્મ ડંકીમાં જોવા મળી હતી.



તાપસી પન્નુ Khel Khel Meinમાં જોવા મળી રહી છે



All Photo Credit: Taapsee Pannu Instagram