અભિનેત્રી કૈટરીનાનો આજે જન્મદિવસ છે



કૈટરીના તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે



અભિનેત્રીનો આજે 41મો જન્મદિવસ છે



કૈટરીના લક્ઝરી લાઈફ જીવે છે



કૈટરીનાએ વિક્કી કૌશલ સાથે લગ્ન કર્યા છે



અભિનેત્રી કરોડો રુપિયાની માલકીન છે



ફિલ્મ માટે 15-20 કરોડ ફી લે છે



મીડિયા રિપોર્ટ અનુસાર તેની પાસે 224 કરોડની સંપત્તિ છે



એક્ટ્રેસ જાહેરખબરો દ્વારા પણ કમાણી કરે છે



(તમામ તસવીરો કૈટરીના કૈફ-ઈન્સ્ટાગ્રામ)