તારા સુતરિયાની નવી તસવીરોએ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે આ વખતે તારા સુતરિયાનો જાળીદાર ડ્રેસમાં ગ્લેમરસ અંદાજ વાયરલ થયો છે તારાએ ઓલ બ્લેક ડ્રેસમાં સેક્સી એન્ડ બૉલ્ડ ફિગર ફ્લૉન્ટ કર્યુ છે તારા સુતરિયાએ ક્યારેક ઉભા રહીને તો ક્યારેક સોફામાં બેસીને પૉઝ આપ્યા છે ઓપન હેર, હાઇ હીલ્સ, સ્મૉકી મેકઅપ સાથે તારા સુતરિયાએ લૂકને પુરો કર્યો છે તારા સુતારિયા હંમેશા સોશિયલ મીડિયા પર પોતાની ગ્લેમરસ તસવીરોથી ધૂમ મચાવે છે આ તસવીરોમાં તારા સુતરિયા નેટેડ બ્લેક ગાઉન પહેરેલી જોઈ શકાય છે તારાનો આ સિઝલિંગ અવતારને જોઈને તેના ફેન્સ દીવાના થઈ ગયા છે કેટલાક લોકોએ તેના લુકના વખાણ કર્યા છે તો કેટલાકે તેને હોટ ગણાવી છે તમામ તસવીરો તારા સુતરિયાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે