કેતિકા શર્મા દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે અભિનેત્રીએ શાનદાર સાડી લૂકમાં તસવીરો શેર કરી છે વ્હાઈટ સાડી લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે કેતિકા શર્માનો ગ્લેમરસ લૂક વાયરલ થયો છે ચાહકો પણ તેના નવા લૂક પર ફિદા થયા છે કેતિકા શર્માએ અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપ્યા છે કેતિકા શર્મા જાણીતી અભિનેત્રી છે બોલ્ડ તસવીરો શેર કરી સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે ચાહકો પણ તેના સાડી લૂક પર ફિદા થયા છે (તમામ તસવીરો કેતિકા-ઈન્સ્ટાગ્રામ)