યુવા ગર્લ ખુશી કપૂરની નવી તસવીરોએ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે હાલમાં યંગ એક્ટ્રેસ ખુશી કપૂરનો મૉડર્ન શરારા લૂક વાયરલ થયો છે એક્ટ્રેસ ખુશી કપૂરે તાજેતરમાં જ નવા લૂકમાં સ્પૉટ થઇ હતી ખુશી કપૂરે કેમેરા સામે ક્લીવેજ ફ્લૉન્ટ કરીને ફેન્સના હોશ ઉડાવ્યા છે હેરી બન, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને પુરો કર્યો છે અભિનેત્રી ખૂશી કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે આ તસવીરોમાં અભિનેત્રી સિલ્વર ડ્રેસમાં શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે એક્ટ્રેસ ખૂશી કપૂરે તેની નવી તસવીરોમાં બોલ્ડ ફિગર ફ્લોન્ટ કર્યું હતું ખૂશીની આ તસવીરોને સોશિયલ મીડિયા પર જોરદાર પસંદ કરવામાં આવી રહી છે તમામ તસવીરો ખુશી કપૂરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે