બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણીએ નવું ફોટોશૂટ કરાવ્યું છે

તેણે બ્રાઉન ગાઉનમાં શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે

જેમાં તે પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કરી રહી છે

અભિનેત્રીએ મુંબઈમાં એક એવોર્ડ ફંક્શનમાં હાજરી આપી હતી.

તેણીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર આ લુકની તસવીરો શેર કરી હતી

મુંબઈમાં એવોર્ડ ફંક્શનમાં કિયારા અડવાણી ખૂબ જ ગ્લેમરસ દેખાતી હતી.

તેણીએ બ્રાઉન ગાઉન પહેર્યું હતું

Published by: gujarati.abplive.com

કિયારાની આગામી ફિલ્મ, ટોક્સિક: અ ફેરી ટેલ ફોર ગ્રોન-અપ્સ ની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે

યશ આ કન્નડ એક્શન ડ્રામામાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

All Photo Credit: Instagram