બૉલ્ડ અભિનેત્રી કૃતિકા કામરાએ નવા લૂકમાં તસવીરો શેર કરી છે આ વખતે એક્ટ્રેસ કૃતિકા કામરાનો રેડ ડ્રેસમાં કૂલ અવતાર જોવા મળ્યો છે રેડ ગાઉન્ ડ્રેસ લૂકમાં કૃતિકા કામરાએ એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે રેડ બૉડીકોન લૂકમાં કૃતિકા કામરાનો જોવા મળ્યો છે એકદમ બોલ્ડ અંદાજ અભિનેત્રી કૃતિકા કામરાએ સિરિયલ 'કિતની મોહબ્બત હૈ'થી કેરિયરની શરૂઆત કરી હતી આ શોમાં 'આરોહી'ના રોલમાં એક્ટ્રેસને ઘણી પસંદ કરવામાં આવી હતી અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે કૃતિકાએ રેડ કલરના બોડીકોન લૂકમાં શાનદાર તસવીરો પોસ્ટ કરી છે અલગ-અલગ અંદાજમાં અભિનેત્રીએ શાનદાર પોઝ આપ્યા છે તમામ તસવીરો કૃતિકા કામરાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે