ટીવી એન્ડ ફિલ્મ સ્ટાર એક્ટ્રેસ હંસિકા મોટવાણીએ નવો લૂક ફ્લૉન્ટ કર્યો છે



ટીવી ગર્લ હંસિકાનો આ વખતે રેડ બૉડીકૉન ડ્રેસમાં હૉટ અવતાર સામે આવ્યો છે



ઓપન કર્લી હેર, હાઇ હીલ્, મિનિમલ મેકઅપ સાથે હંસિકાએ લૂકને કેરી કર્યો છે



33 વર્ષીય હંસિકા મોટવાણી ટીવી એન્ડ ફિલ્મની સક્સેસ એક્ટ્રેસ છે



હંસિકા મોટવાણીનો જન્મ 9 ઓગસ્ટ 1991, મુંબઈમાં સિંધી પરિવારમાં થયો



હંસિકાએ 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી' અને 'શક લાકા બૂમ બૂમ' કામ કર્યુ



હંસિકા મોટવાણીએ 2003માં ઋત્વિક રોશન સાથે 'કોઈ મિલ ગયા' ફિલ્મ કરી



હંસિકા 2007માં 'આપકા સુરૂર'માં હિમેશ રેશમિયાની હીરોઈન બની હતી



હંસિકાએ હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ ફિલ્મોમાં કામ કર્યુ છે



તમામ તસવીરો હંસિકા મોટવાણીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે