સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર છે

Published by: gujarati.abplive.com

બાદમાં કુશાએ અભિનેત્રી તરીકે પણ કિસ્મત અજમાવી છે

Published by: gujarati.abplive.com

કુશા સોશિયલ મીડિયા સ્ટાર છે

Published by: gujarati.abplive.com

તે ફિલ્મ 'થેન્ક યુ ફોર કમિંગ' માટે ચર્ચામાં આવી હતી

Published by: gujarati.abplive.com

આ ફિલ્મમાં કુશાને તેના પાત્ર માટે ક્રિટિક્સ અને ચાહકો તરફથી પ્રશંસા મળી

Published by: gujarati.abplive.com

આ બધાની વચ્ચે અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે

Published by: gujarati.abplive.com

આ તસવીરોમાં અભિનેત્રી ગ્લેમરસ લુકમાં જોવા મળી રહી છે

Published by: gujarati.abplive.com

કુશા કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે

Published by: gujarati.abplive.com

ફેન્સને અભિનેત્રીનો દરેક લુક ખુબ પસંદ આવી રહ્યો છે

Published by: gujarati.abplive.com

(All Photo Instagram)

Published by: gujarati.abplive.com