યંગ ગર્લ દિશા પટ્ટણીએ નવા ફોટોશૂટથી ફેન્સના હોશ ઉડાવ્યા છે દિશા પટ્ટણીએ કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે આ વખતે દિશા પટ્ટણીએ બેડરૂમમાંથી સેક્સી પૉઝથી આપ્યા છે વ્હાઇટ સ્લીવલેસ ડ્રેસમાં દિશાએ પાતળી કમર ફ્લૉન્ટ કરી છે લૂકને પુરો કરવા દિશા પટ્ટણીએ પૉનીટેલ અને કર્લી હેરને ફ્લૉન્ટ કર્યા છે દિશા પટ્ટણીએ ફરી એકવાર પોતાની હૉટનેસથી ફેન્સને ઘાયલ કરી દીધા છે તસવીરોમાં સ્લિમ અને ટૉન્ડ ફિગર પણ સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યું છે આ લૂકમાં દિશાએ સ્મોકી મેકઅપ સાથે લાઇટ કર્લી ઓપન હેરસ્ટાઇલ મેચ કરી છે દિશા પટ્ટણી સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે તમામ તસવીરો દિશા પટ્ટણીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે