માધુરી દિક્ષીતની તસવીરો પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે, જુઓ અહીં લેટેસ્ટ લૂક



માધુરી દિક્ષીતે મુંબઇમાં પિન્ક ચણીયા-ચોળીમાં પૈપરાજીને પૉઝ આપ્યા છે



માધુરી દિક્ષીતે યલો ચોલીમાં દુલ્હનની જેમ સજીને પૉઝ આપ્યા છે



માધુરીએ લૂકને પુરો કરવા કર્લી બ્રાઉન હેર અને હાઇ હીલ્સ કેરી કર્યો છે



ગળામાં નેકલેસ અને હેવી જ્વેલરી સાથે માધુરીએ પૈપરાજીને પૉઝ આપ્યા છે



બોલિવૂડની ધક ધક ગર્લ તરીકે જાણીતી અભિનેત્રી માધુરી દીક્ષિતે આ લૂકમાં શાનદાર લાગી રહી છે



અભિનેત્રી છેલ્લા કેટલાક દિવસોથી બહુ ઓછા પ્રોજેક્ટ્સમાં જોવા મળી રહી છે



માધુરી ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા એક્ટિવ થઇ છે



માધુરી સોશ્યલ મીડિયા પ્રેમી છે, તસવીરો અને નવા ફોટોશૂટની તસવીરો શેર કરતી રહે છે



તમામ તસવીરો માધુરી દિક્ષીતના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે