મલાઈકા અરોરાનો સ્ટનિંગ જિમ લૂક જિમ લૂકમાં જોવા મળી મલાઈકા અરોરા સ્ટાઈલિશ અંદાજમાં જિમ બહાર સ્પોટ થઈ બ્લેક ચશ્મા સાથે મલાઈકાએ આપ્યા શાનદાર એક્ટ્રેસ મલાઈકા જિમ લૂકને લઈ ચર્ચામાં રહે છે મલાઈકા બોલીવૂડની પરફેક્ટ એક્ટ્રેસ છે ફિટનેસને લઈ મલાઈકા ચર્ચામાં રહે છે ચાહકો પણ મલાઈકાના જિમ લૂકને પસંદ કરે છે મલાઈકાના જિમ લૂકની તસવીરો વાયરલ થઈ છે