એક્ટ્રેસ માલવિકા મોહનન સાડી લૂકમાં જોવા મળી



સાડીમાં માલવિકાએ આપ્યા પોઝ



અભિનેત્રીના નવા સિમ્પલ લૂકે ફેન્સને દિવાના બનાવ્યા છે



સિમ્પલ સાડી લૂકમાં માલવિકા સુંદર લાગી



અભિનેત્રીએ ઈન્સ્ટા પર શેર કરી તસવીરો



નવા લૂકે ફેન્સને દિવાના બનાવ્યા છે



અભિનેત્રીએ કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા



માલવિકા મોહનન જાણીતી એક્ટ્રેસ છે



માલવિકા તેની શાનદાર એક્ટિવ માટે જાણીતી છે



એક્ટ્રેસ તસવીરો શેર કરી ચર્ચામાં રહે છે