શ્રીલંકન અભિનેત્રી જેકલિન ફર્નાન્ડીઝે બોલિવૂડમાં પોતાની મજબૂત ઓળખ બનાવી છે.



આ દિવસોમાં જેકલિન તેના નવા ગીતને કારણે સમાચારમાં છે.



તમને જાણીને નવાઈ લાગશે કે આ અભિનેત્રી કરોડોની માલિક છે અને તેની પાસે પ્રાઇવેટ આઇલેન્ડ છે



જેકલિન ફર્નાન્ડીઝે 2009માં પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી.



તેની પહેલી ફિલ્મ 'અલાદ્દીન' હતી. જેમાં તે રિતેશ દેશમુખ સાથે જોવા મળી હતી.



જોકે, જેકલિનને 'મર્ડર 2' થી ઓળખ મળી. અભિનેત્રીએ અક્ષય કુમાર, સલમાન ખાન સાથે સુપરહિટ ફિલ્મો આપી.



જેકલિનનો પોતાનો ખાનગી ટાપુ છે. આ અભિનેત્રી શ્રીલંકાના દક્ષિણ કિનારે ચાર એકરના ટાપુની માલિક છે.



જેક્લિને આ ટાપુ 2012માં ખરીદ્યો હતો. અહેવાલો અનુસાર, અભિનેત્રીએ તેના માટે લગભગ ત્રણ કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા.



મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે લગભગ 115 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે



All Photo Credit: Instagram