બૉલીવુડ સ્ટાર્ અભિનેત્રી મેઘા શુક્લાએ ન્યૂ લૂક સાથેની તસવીરો શેર કરી છે



હાલમાં જ મેઘા શુક્લાએ કેમેરા સામે ગૉર્ઝિયસ અંદાજ બતાવ્યો છે



કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને એક્ટ્રેસે કેરી કર્યો છે



બાલકનીમાં ઉભા રહીને મેઘા શુક્લાએ એકથી એક હટકે પૉઝ આપ્યા છે



Netflix ની વેબ સીરીઝ Kathal ફેમ અભિનેત્રી મેઘા શુક્લા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે



અભિનેત્રી મેઘા શુક્લાની આ તસવીરો જોઈને ચાહકોને પણ તેની બોલ્ડનેસ પર ફિદા થઈ ગયા



મેઘા શુક્લાની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર આવતાની સાથે જ વાયરલ થવા લાગી છે



અભિનેત્રીની આ લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર આવતાની સાથે જ લોકપ્રિય થઈ ગઈ હતી



બોલિવૂડ ફિલ્મ અભિનેત્રી મેઘા શુક્લા તેની બોલ્ડનેસ માટે જાણીતી છે



તમામ તસવીરો મેઘા શુક્લાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે