એક્ટ્રેસ મૌની રોય દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે

મૌની રોયે પોતાના ઈન્સ્ટાગ્રામ પર નવા ફોટોશૂટની તસવીરો શેર કરી છે

મરુન બોડીકોનમાં મૌની રોયે ગ્લેમરસ પોઝ આપ્યા છે

ફેન્સ તેના કાતિલ અંદાજ પર ફિદા થયા છે

અલગ-અલગ અંદાજમાં અભિનેત્રી પોઝ આપતી જોવા મળી

મૌની બોડીકોન લૂકમાં હોટ લાગી રહી છે

અભિનેત્રીએ નવા ફોટોશૂટમાં બોલ્ડ ફિગર ફ્લોન્ટ કર્યું છે

મૌની રોય ટીવી અને ફિલ્મોની ફેમસ અભિનેત્રી છે

મૌની રોયે કરિયરની શરુઆત ક્યોંકી સાંસ ભી કભી બહુથી સિરીયલથી કરી હતી

(તમામ તસવીરો મૌની રોય-ઈન્સ્ટાગ્રામ)