બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનન પોતાની ફિલ્મ 'કોકટેલ-2'ને લઈને ચર્ચામાં છે

તેણે તાજેતરમાં જ નવી તસવીરો પોસ્ટ કરી છે

જેમાં તે અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે

તે આ ફિલ્મમાં એક્ટર શાહિદ કપૂર સાથે બીજી વાર પડદા પર જોવા મળશે

જોકે, ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં જ અભિનેત્રીએ તેના ફોટોશૂટની તસવીરો પોસ્ટ કરી છે

કૃતિ સેનને તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના કેટલાક લેટેસ્ટ ફોટા શેર કર્યા છે જેમાં તે ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે.

આ ફિલ્મમાં કૃતિ સેનન એલી ની ભૂમિકા ભજવી રહી છે અને ફરી એકવાર શાહિદ કપૂર સાથે રોમાન્સ કરતી જોવા મળશે.

આ બંને ઉપરાંત રશ્મિકા મંદાન્ના પણ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે.

કોકટેલ 2 19 જૂન, 2026 ના રોજ થિયેટરમાં રીલિઝ થઈ રહી છે

All Photo Credit: Instagram