કિર્તી સુરેશ જાણીતી સાઉથ એક્ટ્રેસ છે અભિનેત્રીએ સાડી લૂકમાં શાનદાર તસવીરો શેર કરી છે કિર્તી સુરેશ વ્હાઈટ સાડીમાં જોવા મળી અભિનેત્રીનો ગ્લેમરસ સાડી લૂક વાયરલ થયો છે સાઉથ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે કિર્તી કિર્તી સુરેશ તેની શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે અભિનેત્રીના સાડી લૂકે ચાહકોને દિવાના બનાવ્યા છે સાડી લૂકમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગે છે ચાહકો પણ તેની તસવીરોને લાઈક કરે છે (તમામ તસવીરો કિર્તી સુરેશ-ઈન્સ્ટાગ્રામ )