ફિલ્મ સ્ટાર અદા શર્માનો નવો કિલર લૂક સામે આવ્યો છે અદા શર્માએ લેટેસ્ટ લૂકમાં નવા પૉઝથી ફેન્સને ઘાયલ કર્યા છે અદા શર્માએ કેમેરા સામે ક્લીવેજ ફ્લૉન્ટ કરીને જવાની બતાવી છે હેરી બન, પૉનીટેલ, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે વિવાદાસ્પદ ફિલ્મ ધ કેરળ સ્ટોરીમાં અદા શર્માની શાનદાર એક્ટિંગ જોવા મળી છે એક્ટ્રેસ અદા શર્મા પોતાની સુંદર તસવીરોથી લોકોના દિલ જીતવામાં માહિર છે 11 મે 1992એ મુંબઈમાં જન્મેલી અદા શર્મા ગ્લેમરસ ફોટો કારણે હેડલાઈન્સમાં રહે છે અદા શર્મા પોતાના રિલેશનશીપની ચર્ચાને લઇને પણ છવાયેલી રહે છે અદા શર્મા સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે તમામ તસવીરો અદા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે