નેહા ધૂપિયાએ ફરી તસવીરોથી ઇન્ટરનેટનો માહોલ ગરમ કર્યો છે



નેહા ધૂપિયા આ દિવસોમાં ફિલ્મોથી દૂર પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહી છે



નેહા ધૂપિયાએ નવી તસવીરોમાં ઓલ બ્લેક લૂકને ફ્લૉન્ટ કર્યો છે



આમાં બ્લેક સ્લિવલેસ ગાઉનમાં નેહા ધૂપિયાએ હૉટ સીન આપ્યા છે



નેહા ધૂપિયાએ લૂકેને પુરો કરવા હેરી બન અને હાઇ હીલ્સ કેરી કર્યો છે



અભિનેત્રી સોશિયલ મીડિયા પર તેના પરિવાર સાથેની તસવીરો શેર કરતી રહે છે



આ દરમિયાન નેહાએ માલદીવના વેકેશનની કેટલીક તસવીરો શેર કરી છે



કેમેરા સામે નેહા બોલ્જ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે



નેહા ધૂપિયા સોશ્યલ મીડિયા લવર છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે



તમામ તસવીરો નેહા ધૂપિયાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે