ભારતીય ઓસ્ટ્રેલિયન એક્ટ્રેસ એમી એલાએ નવી તસવીરો પોસ્ટ કરી છે તેણે બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ જેવી દેખાતી હોવાના કારણે ચર્ચામાં રહે છે તાજેતરમાં જ અભિનેત્રીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો શેર કરી છે. એમીએ સફેદ રંગની બિકીની પહેરી છે તે સોફા પર બેસીને પોઝ આપી રહી છે. તેણી માર્કેટિંગમાં ડિગ્રી સાથે ઓસ્ટ્રેલિયાની એડિથ કોવાન યુનિવર્સિટીમાં સ્નાતક છે. એક્ટ્રેસ એમી એલા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અભિનેત્રી અને મોડલ હોવા ઉપરાંત તે એક સારી ડાન્સર પણ છે. તે દરેક વખતે તેની હોટનેસના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. All Photo Credit: Instagram