બૉલીવુડ અભિનેત્રી નેહા ધૂપિયાએ ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે
ABP Asmita

બૉલીવુડ અભિનેત્રી નેહા ધૂપિયાએ ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે

હાલમાં જ એક્ટ્રેસ નેહા ધૂપિયાનો કેમેરા સામે ધાંસૂ બૉસી લૂક જોવા મળ્યો છે
ABP Asmita

હાલમાં જ એક્ટ્રેસ નેહા ધૂપિયાનો કેમેરા સામે ધાંસૂ બૉસી લૂક જોવા મળ્યો છે

પોનીટેલ, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે
ABP Asmita

પોનીટેલ, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે

નેહા ધૂપિયા પતિ સાથે માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે
ABP Asmita

નેહા ધૂપિયા પતિ સાથે માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે

ABP Asmita

નેહાએ પોતાના માલદીવ વેકેશનની ખૂબ જ હોટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે

ABP Asmita

નેહાએ પતિ સાથે દરિયા કિનારે એન્જોય કરતી હોટ તસવીરો શેર કરી છે

ABP Asmita

એક્ટ્રેસ નેહા અને અંગદની આ તસવીરો ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે

ABP Asmita

અન્ય તસવીરોમાં નેહા અલગ-અલગમાં પોઝ આપતી જોવા મળે છે

ABP Asmita

નેહાની આ તસવીરો સોશિયલ મીડિયામાં ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે

તમામ તસવીરો નેહા ધૂપિયાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે