બૉલિવૂડની હૉટ એક્ટ્રેસ રવીના ટંડનની દીકરી રાશા થડાની તેની બોલ્ડનેસ માટે જાણીતી છે



રાશાએ ઇન્સ્ટાગ્રામ પર નવી તસવીરો પોસ્ટ કરી છે



જેમાં રાશા પર્પલ આઉટફિટમા જોવા મળી રહી છે



શોર્ટ ડ્રેસમાં રાશા ખૂબ સુંદર લાગી રહી છે



તે સુંદરતામાં મોટી મોટી હીરોઇનોને પણ માત આપી છે.



રાશાએ અજય દેવગનના ભત્રીજા અમન દેવગન સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું



રાશાએ આઝાદ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું



તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે



ઇન્સ્ટાગ્રામ પર તેને હજારો લોકો ફોલો કરે છે



All Photo Credit: Instagram