બોલિવૂડ એક્ટ્રેસ શેફાલી જરીવાલા તેની ગ્લેમરસ સ્ટાઇલ માટે જાણીતી છે



41 વર્ષની ઉંમરમાં પણ શેફાલી પોતાની સ્ટાઈલથી લોકોને દિવાના બનાવે છે



શેફાલીએ બ્લેક આઉટફિટમાં નવું ફોટોશૂટ કરાવ્યું છે



આ ફોટોશૂટમાં શેફાલી ક્લિવેજ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે



તેની આ તસવીર સોશિયલ મીડિયા પર તેના ચાહકોને ઘણી પસંદ આવી હતી.



બિગ બોસ 13 ની સ્પર્ધક શેફાલી જરીવાલા હાલમાં એક્ટિંગથી દૂર છે



ફોટામાં અભિનેત્રી અલગ-અલગ પોઝ આપી રહી છે.



શેફાલીએ વર્ષ 2014માં અભિનેતા પરાગ ત્યાગી સાથે બીજા લગ્ન કર્યા હતા



શેફાલી, 'કાંટા લગા ગર્લ' તરીકે જાણીતી છે



All Photo Credit: Instagram