બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટનીએ કેટલીક નવી તસવીરો ફ્લોન્ટ કરી છે.



આ ફોટોશૂટમાં તે પોતાનું ફિગર ફ્લોન્ટ કરી રહી છે



આ તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે



આ તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ ચાહકો કોમેન્ટ્સ કરી રહ્યા છે



દિશા પટણી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે



દિશા પટણી ટૂંક સમયમાં ઘણા મોટા પ્રોજેક્ટ્સમાં જોવા મળશે.



તે કલ્કી 2898 એડી અને યોદ્ધા જેવી ફિલ્મોનો ભાગ રહી ચૂકી છે.



તે છેલ્લે Kanguva ફિલ્મમાં જોવા મળી હતી



All Photo Credit: Instagram