બૉલીવુડ એક્ટ્રેસ દિવ્યા ખોસલા કુમારે નવી તસવીરો ધમાલ મચાવી છે દિવ્યા ખોસલા કુમાર આ લૂકમાં બાર્બી ડૉલ જેવી લાગી રહી છે આ વખતે દિવ્યા ખોસલાનો બ્લેક એન્ડ ગૉલ્ડ લૂક વાયરલ થયો છે બોલિવૂડ અભિનેત્રી દિવ્યા ખોસલા કુમાર તેની સુંદરતા માટે જાણીતી છે અભિનેત્રી દિવ્યા ખોસલા તેના રોલ કરતાં તેના લૂક માટે વધુ ચર્ચામાં રહે છે પૉનીટેલ, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે દિવ્યાએ લૂક કેરી કર્યો છે દિવ્યા ખોસલાના આ લૂકની ઇન્ટરેનેટ પર ખુબ ચર્ચા થઇ રહી છે દિવ્યાએ -Seriesના માલિક ગુલશન કુમારના પુત્ર ભૂષણ કુમાર સાથે લગ્ન કરી લીધા હતા દિવ્યા ખોસલા કુમાર સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે તમામ તસવીરો દિવ્યા ખોસલા કુમારના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે