કેતિકા શર્માએ ન્યૂ સાડી લૂક ખુબ જ હૉટ લાગી રહ્યો છે, ફેન્સ ફિદા થયા છે



કેમેરા સામે યંગ એક્ટ્રેસ કેતિકાના વ્હાઇટ સાડીમાં કિલર પૉઝ જોવા મળ્યા છે



કેતિકા શર્માએ અરીસામાં જોઇને સેક્સી અદાઓ સાથે અદાઓ બતાવી છે



કેતિકા શર્મા બૉલીવુડ અને સાઉથની ફિલ્મોની જાણીતી એક્ટ્રેસ છે



કેતિકા શર્મા હંમેશા પોતાની બૉલ્ડ એન્ડ બિન્દાસ ઇમેજ માટે જાણીતી છે



28 વર્ષીય કેતિકા શર્મા શર્માનો જન્મ દિલ્હીમાં થયો હતો



કેતિકા શર્માને ફેન્સ બૉલ્ડ એન્ડ બ્યૂટીફૂલ રૉમેન્ટિક સ્ટાર કહે છે



કેતિકા શર્માએ રૉમેન્ટિક સ્ટાર, બ્રૉ, લક્ષ્ય જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે



કેતિકા શાહરૂખની ફિલ્મ 'દિલ તો પાગલ હૈં'થી ખુબ ઇન્સ્પાયર થઇ હતી



તમામ તસવીરો કેતિકા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે