બોલિવૂડ એક્ટ્રેસ નિકિતા દત્તા ઈન્સ્ટાગ્રામ પર તસવીરો પોસ્ટ કરતી રહે છે



તાજેતરમાં અભિનેત્રીએ ખૂબ જ બોલ્ડ ફોટોશૂટની તસવીરો શેર કરી છે



નિકિતા દત્તા ફિલ્મ ‘કબીર સિંહ’માં જોવા મળી હતી



તેણે પોતાના બોલ્ડ લુકથી ચાહકોને દિવાના બનાવ્યા છે.



એક્ટ્રેસ દરેક લુકમાં શાનદાર લાગે છે.



નિકિતા દત્તાને ડેનિમ આઉટફિટમાં એકદમ ગ્લેમરસ લાગી રહી છે.



ફોટોશૂટ દરમિયાન અભિનેત્રીએ તેના શર્ટના બટન ખોલ્યા હતા



અભિનેત્રી નિકિતા દત્તા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.



નિકિતાએ ફિલ્મ Lekar Hum Deewana Dilથી ડેબ્યૂ કર્યું હતું



All Photo Credit: Instagram