બોલિવૂડની સુંદર એક્ટ્રેસમાં સામેલ કરીના કપૂર ખાને ઇન્સ્ટાગ્રામ પર તસવીરો પોસ્ટ કરી છે હાલમાં જ કરીના કપૂરની ફિલ્મ ‘ક્રૂ’ રીલિઝ થઈ હતી આ ફિલ્મે પણ બોક્સ ઓફિસ પર જોરદાર ધમાલ મચાવી હતી. આ દરમિયાન કરીના કપૂર ખાનની કેટલીક તસવીરો સામે આવી છે આ તસવીરોમાં કરીના કપૂર ખાન અનારકલી સૂટમાં ચમકી રહી છે. એક્ટ્રેસની આ સ્ટાઇલ ફેન્સને ઘણી પસંદ આવી રહી છે. કરીના કપૂર ખાન કેમેરા સામે અલગ-અલગ પોઝ આપી રહી છે. કરીના કપૂર ખાન ટૂંક સમયમાં સિંઘમ અગેઇનમાં જોવા મળશે. ફિલ્મમાં અજય દેવગન સહિત ઘણા સ્ટાર્સ જોવા મળશે. All Photo Credit: Instagram