એક્ટ્રેસ રવીના ટંડનની લાડલી રાશા દરેક લૂકમાં સુંદર લાગે છે

રાશા સુંદરતામાં મોટી મોટી હીરોઇનોને પણ માત આપે છે

રાશાને સુંદરતા વારસામાં મળી છે

રાશા થડાનીએ બ્લેક સાડીમાં તસવીરો શેર કરી છે

રાશાનો બ્લેક સાડી લૂક વાયરલ થયો છે

ફેન્સ તેના આ લૂકના વખાણ કરી રહ્યા છે

કેમેરાની સામે રાશાએ અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા છે

રાશાએ નાની ઉંમરમાં પોતાની અલગ ઓળખ બનાવી છે

ફેન્સ તેના આ સાડી લૂકને પસંદ કરી રહ્યા છે

(તમામ તસવીરો રાશા-ઈન્સ્ટાગ્રામ)