બ્લેક લૂકમાં નુસરત ભરુચાએ ફોટોશૂટ કરાવ્યું છે બ્લેક શોર્ટ ડ્રેસમાં અભિનેત્રી ખૂબ જ હોટ લાગી રહી છે નુસરતનો ગ્લેમરસ અંદાજ વાયરલ થઈ રહ્યો છે અભિનેત્રી ઈન્સ્ટા પર તસવીરો પોસ્ટ કરી છે ઓલ બ્લેક લૂકમાં નુસરત ખૂબ જ સુંદર લાગી નુસરત ભરુચા જાણીતી એક્ટ્રેસ છે નુસરત ભરુચાએ ઘણી બોલીવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે બ્લેક શોર્ટ ડ્રેસમાં અભિનેત્રીએ કાતિલ પોઝ આપ્યા છે ફેન્સ અભિનેત્રીના નવા લૂક પર ફિદા થયા છે (તમામ તસવીરો નુસરત ભરુચા-ઈન્સ્ટાગ્રામ)