અભિનેત્રી નુસરત ભરૂચાએ હાલમાં જ ન્યૂ લૂક સાથે નવી તસવીરો શેર કરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ વખતે 'ડ્રીમ ગર્લ' નુસરતની ચમકીલા શૉર્ટમાં કાતિલ અદા સામે આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

નુસરત ભરૂચાએ તેની સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રીએ ન માત્ર તેના ઉત્તમ અભિનયથી માત્ર દર્શકોને પ્રભાવિત કર્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ તસવીરોમાં નુસરત ભરૂચાએ તેનો ખૂબ જ કિલર લુક બતાવ્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી નુસરત ભરૂચા કેમેરા સામે અલગ અલગ સ્ટાઈલ બતાવી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રીની દરેક તસવીર પર લાખોથી વધુ લાઈક્સ અને કોમેન્ટ આવે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

નુસરતે સાબિત કર્યું છે કે તે કોઈપણ પ્રકારની ભૂમિકા સુંદર રીતે ભજવી શકે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

નુસરત ભરૂચા હાલમાં ફિલ્મોથી દુર છે પરંતુ સોશ્યલ મીડિયા પર સ્ટાર છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો નુસરત ભરૂચાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ