પૂજા ભાલેકર રિયલ લાઈફમાં એકદમ ગ્લેમરસ છે. તેમની તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે. પૂજા ભાલેકર ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ છે ઇન્સ્ટાગ્રામ પર તેના લાખો ફોલોઅર્સ છે પૂજા ભાલેકરનો બિકીની લુક્સ જોઈને તમે પણ નશામાં આવી જશો એક્ટ્રેસની બોલ્ડ સ્ટાઈલ ફેન્સને ઘણી પસંદ છે. પૂજાની દરેક અદા પર ફેન્સ ફિદા થઈ જાય છે. પૂજા ભાલેકરે વોટર બેબી બનીને ચાહકોના દિલ જીતી લીધા છે. દરેક વ્યક્તિ પૂજાની તસવીરો વારંવાર જોઈ રહ્યા છે. (All Photos-Instagram)