અંકિતા દવેનો હોટ સાડી લૂક વાયરલ થયો છે યલ્લો સાડીમાં અંકિતાએ આપ્યા કાતિલ પોઝ અંકિતા ઈન્સ્ટાગ્રામ પર પણ ઘણી એક્ટિવ છે બોલ્ડ અને હોટ તસવીરો પોસ્ટ કરી ચાહકોને દિવાના બનાવે છે ફેન્સ સાથે તેના બોલ્ડ ફોટા શેર કરતી રહે છે અંકિતા દવે યલ્લો સાડીમાં ખૂબ જ હોટ લાગી રહી છે ચાહકો પણ તેના સાડી લૂકને લાઈક કરી રહ્યા છે અંકિતા દવે જાણીતી અભિનેત્રી છે હોટ તસવીરો શેર કરી ફેન્સ વચ્ચે ચર્ચામાં રહે છે (તમામ તસવીરો અંકિતા દવે-ઈન્સ્ટાગ્રામ)