રાશિ ખન્નાનો ગ્લેમરસ અંદાજ વાયરલ થયો છે નવા લૂકમાં રાશિ ખન્ના ખૂબ જ હોટ પોઝ આપતી જોવા મળી સાઉથ ફિલ્મ અભિનેત્રી રાશિ ખન્ના તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી અભિનેત્રીએ સ્ટાઈલિશ લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે લેટેસ્ટ તસવીરો શેર કરીને ચાહકોને દિવાના બનાવ્યા છે તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થવા લાગી પિંક લૂકમાં શાનદાર પોઝ આપતી જોવા મળી રાશિ ખન્ના સાઉથ એક્ટ્રેસ છે ચાહકો પણ તેના દરેક લૂકને લાઈક કરે છે (તમામ તસવીરો રાશિ ખન્ના-ઈન્સ્ટાગ્રામ)