પ્રકૃતિ પાવનીએ પિંક ડ્રેસમાં લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે

નવા લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે

સિમ્પલ ડ્રેસમાં અભિનેત્રીએ ગ્લેમરસ પોઝ આપ્યા છે

ફેન્સ તેના કાતિલ લૂક પર ફિદા થયા છે

કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા છે

પ્રકૃતિ પાવની એક ભારતીય અભિનેત્રી છે

પ્રકૃતિ પાવની સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પણ છે

પોતાના ગ્લેમરસ અંદાજને લઈ એક્ટ્રેસ ચર્ચામાં રહે છે

ફેન્સ પણ તેના ગ્લેમરસ લૂકને પસંદ કરે છે

(તમામ તસવીરો પ્રકૃતિ પાવની-ઈન્સ્ટાગ્રામ)