બોલિવૂડ સોનલ ચૌહાણે તાજેતરમાં જ ફોટોશૂટ કરાવ્યું છે

આ ફોટોશૂટમાં તે બ્લેક સાડી અને સ્ટાઈલિશ બ્લાઉઝમાં જોવા મળી રહી છે

વર્ષ 2008માં આવેલી ફિલ્મ 'જન્નત' (Jannat)થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું

દિલ્હીની જાણીતી ગાર્ગી કોલેજમાંથી ફિલોસોફીમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે.

અભિનયમાં આવતા પહેલા સોનલ મોડેલિંગ ક્ષેત્રે ખૂબ જ સફળ હતી

તેણે 2005માં 'મિસ વર્લ્ડ ટૂરિઝમ' નો ખિતાબ જીત્યો હતો. આ ખિતાબ જીતનારી તે પ્રથમ ભારતીય હતી.

તે હિમંત રેશમિયાના પ્રખ્યાત મ્યુઝિક આલ્બમ 'આપ કા સુરૂર' (2006) માં જોવા મળી હતી

ત્યારબાદ તેણે 'બુઢા હોગા તેરા બાપ', '3G', 'પલટન' અને પ્રભાસની ફિલ્મ 'આદિપુરુષ'માં જોવા મળી હતી. તે તેલુગુ ફિલ્મ ઉદ્યોગમાં ખૂબ એક્ટિવ છે.

Published by: gujarati.abplive.com

સોનલે 2019માં 'સ્કાયફાયર' નામની સીરિઝથી ઓટીટી ડેબ્યૂ કર્યું હતું.

All Photo Credit: Instagram